# translation of mate-screensaver.mate-2-28.gu.po to Gujarati
# This file is distributed under the same license as the PACKAGE package.
# Copyright (C) YEAR THE PACKAGE'S COPYRIGHT HOLDER.
#
# Ankit Patel <ankit644@yahoo.com>, 2005, 2006.
# Ankit Patel <ankit@redhat.com>, 2006, 2007.
# Sweta Kothari <swkothar@redhat.com>, 2008, 2009, 2010.
msgid ""
msgstr ""
"Project-Id-Version: mate-screensaver.mate-2-28.gu\n"
"Report-Msgid-Bugs-To: http://bugzilla.gnome.org/enter_bug.cgi?product=mate-screensaver&component=general\n"
"POT-Creation-Date: 2009-12-14 20:28+0000\n"
"PO-Revision-Date: 2010-03-24 15:30+0530\n"
"Last-Translator: Sweta Kothari <swkothar@redhat.com>\n"
"Language-Team: Gujarati\n"
"MIME-Version: 1.0\n"
"Content-Type: text/plain; charset=UTF-8\n"
"Content-Transfer-Encoding: 8bit\n"
"Plural-Forms: nplurals=2; plural=(n!=1);\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"\n"
"X-Generator: KBabel 1.11.4\n"

#: ../data/mate-screensaver-preferences.desktop.in.h:1
#: ../src/mate-screensaver.desktop.in.in.h:2
msgid "Screensaver"
msgstr "સ્ક્રીનસેવર"

#: ../data/mate-screensaver-preferences.desktop.in.h:2
msgid "Set your screensaver preferences"
msgstr "તમારી સ્ક્રીનસેવર પસંદગીઓ સુયોજિત કરો"

#: ../data/mate-screensaver-preferences.ui.h:1
msgid "<b>Screensaver preview</b>"
msgstr "<b>સ્ક્રીનસેવર પૂર્વદર્શન</b>"

#: ../data/mate-screensaver-preferences.ui.h:2
msgid "<b>Warning: the screen will not be locked for the root user.</b>"
msgstr "<b>ચેતવણી: રુટ વપરાશકર્તા માટે સ્ક્રીનને તાળું મારવામાં આવશે નહિં.</b>"

#: ../data/mate-screensaver-preferences.ui.h:3
msgid "Power _Management"
msgstr "પાવર વ્યવસ્થાપન (_M)"

#: ../data/mate-screensaver-preferences.ui.h:4
msgid "Regard the computer as _idle after:"
msgstr "આના પછી કમ્પ્યૂટરને ફાજલ તરીકે સમજો (_i):"

#: ../data/mate-screensaver-preferences.ui.h:5
msgid "Screensaver Preferences"
msgstr "સ્ક્રીનસેવર પસંદગીઓ"

#: ../data/mate-screensaver-preferences.ui.h:6
msgid "Screensaver Preview"
msgstr "સ્ક્રીનસેવર પૂર્વદર્શન"

#: ../data/mate-screensaver-preferences.ui.h:7
msgid "_Activate screensaver when computer is idle"
msgstr "જ્યારે કમ્પ્યૂટર ફાજલ હોય ત્યારે સ્ક્રીનસેવર સક્રિય કરો (_A)"

#: ../data/mate-screensaver-preferences.ui.h:8
msgid "_Lock screen when screensaver is active"
msgstr "જ્યારે સ્ક્રીનસેવર સક્રિય હોય ત્યારે સ્ક્રીનને તાળું મારો (_L)"

#: ../data/mate-screensaver-preferences.ui.h:9
msgid "_Preview"
msgstr "પૂર્વદર્શન (_P)"

#: ../data/mate-screensaver-preferences.ui.h:10
msgid "_Screensaver theme:"
msgstr "સ્ક્રીનસેવર થીમ (_S):"

#: ../data/mate-screensaver.directory.in.h:1
#: ../data/mate-screensaver.schemas.in.h:11
msgid "Screensaver themes"
msgstr "સ્ક્રીનસેવર થીમો"

#: ../data/mate-screensaver.directory.in.h:2
msgid "Screensavers"
msgstr "સ્ક્રીનસેવરો"

#: ../data/mate-screensaver.schemas.in.h:1
msgid "Activate when idle"
msgstr "જ્યારે ફાજલ હોય ત્યારે સક્રિય કરો"

#: ../data/mate-screensaver.schemas.in.h:2
msgid "Allow embedding a keyboard into the window"
msgstr "વિન્ડોમાં જડિત કીબોર્ડને પરવાનગી આપો"

#: ../data/mate-screensaver.schemas.in.h:3
msgid "Allow logout"
msgstr "બહાર નીકળવાની પરવાનગી આપો"

#: ../data/mate-screensaver.schemas.in.h:4
msgid "Allow the session status message to be displayed"
msgstr "દર્શાવવા માટે સત્ર સ્થિતિ સંદેશ ને પરવાનગી આપો"

#: ../data/mate-screensaver.schemas.in.h:5
msgid "Allow the session status message to be displayed when the screen is locked."
msgstr "દર્શાવવા માટે સત્ર સ્થિતિ સંદેશ ને પરવાનગી આપો જ્યારે સ્ક્રીન ને તાળુ મારેલ હોય."

#: ../data/mate-screensaver.schemas.in.h:6
msgid "Allow user switching"
msgstr "વપરાશકર્તા બદલવાની પરવાનગી આપો"

#: ../data/mate-screensaver.schemas.in.h:7
msgid "Embedded keyboard command"
msgstr "જડિત કીબોર્ડ આદેશ"

#: ../data/mate-screensaver.schemas.in.h:8
msgid "Lock on activation"
msgstr "સક્રિયકરણ પર તાળું મારો"

#: ../data/mate-screensaver.schemas.in.h:9
msgid "Logout command"
msgstr "બહાર નીકળો આદેશ"

#: ../data/mate-screensaver.schemas.in.h:10
msgid "Screensaver theme selection mode"
msgstr "સ્ક્રીનસેવર થીમ પસંદગી સ્થિતિ"

#: ../data/mate-screensaver.schemas.in.h:12
msgid "Set this to TRUE to activate the screensaver when the session is idle."
msgstr "જ્યારે સત્ર ફાજલ હોય ત્યારે સ્ક્રીનસેવરને સક્રિય કરવા માટે આને TRUE સુયોજિત કરો."

#: ../data/mate-screensaver.schemas.in.h:13
msgid ""
"Set this to TRUE to allow embedding a keyboard into the window when trying "
"to unlock. The \"keyboard_command\" key must be set with the appropriate "
"command."
msgstr ""
"વિન્ડોમાં જડિત કીબોર્ડને પરવાનગી આપવા માટે આને TRUE સુયોજિત કરો જ્યારે તેનું તાળું ખોલવાનો "
"પ્રયત્ન કરી રહ્યા હોય. \"keyboard_command\" કી યોગ્ય આદેશ સાથે સુયોજિત થયેલ હોવી જ "
"જોઈએ."

#: ../data/mate-screensaver.schemas.in.h:14
msgid "Set this to TRUE to lock the screen when the screensaver goes active."
msgstr "જ્યારે સ્ક્રીનસેવર સક્રિય થઈ જાય ત્યારે સ્ક્રીનને તાળું મારવા માટે આને TRUE સુયોજિત કરો."

#: ../data/mate-screensaver.schemas.in.h:15
msgid ""
"Set this to TRUE to offer an option in the unlock dialog to switch to a "
"different user account."
msgstr ""
"અલગ વપરાશકર્તા ખાતામાં બદલાવા માટે તાળું ખોલો સંવાદમાં વિકલ્પની તક આપવા માટે આને TRUE "
"સુયોજિત કરો."

#: ../data/mate-screensaver.schemas.in.h:16
msgid ""
"Set this to TRUE to offer an option in unlock dialog to logging out after a "
"delay. The Delay is specified in the \"logout_delay\" key."
msgstr ""
"વિલંબ પછી બહાર નીકળવા માટે તાળું ખોલો સંવાદમાં વિકલ્પની તક આપવા માટે આને TRUE સુયોજિત "
"કરો. વિલંબ એ \"logout_delay\" કીમાં સ્પષ્ટ થયેલ છે."

#: ../data/mate-screensaver.schemas.in.h:17
msgid ""
"The command that will be run, if the \"embedded_keyboard_enabled\" key is "
"set to TRUE, to embed a keyboard widget into the window. This command should "
"implement an XEMBED plug interface and output a window XID on the standard "
"output."
msgstr ""
"આદેશ કે જે ચલાવવામાં આવશે, જો \"embedded_keyboard_enabled\" કી TRUE તરીકે સુયોજિત "
"થયેલ હોય, વિન્ડોમાં કીબોર્ડ વિજેટને જડવા માટે. આ આદેશે XEMBED પ્લગ ઈન્ટરફેસ અમલમાં મૂકવું "
"જોઈએ અને વિન્ડો XID ને પ્રમાણભૂત આઉટપુટ પર આઉટપુટ આપવું જોઈએ."

#: ../data/mate-screensaver.schemas.in.h:18
msgid ""
"The command to invoke when the logout button is clicked. This command should "
"simply log the user out without any interaction. This key has effect only if "
"the \"logout_enable\" key is set to TRUE."
msgstr ""
"જ્યારે પ્રવેશ બહાર નીકળો બટન ક્લિક થયેલ હોય ત્યારે ચલાવવાનો આદેશ. આ આદેશે વપરાશકર્તાના "
"કોઈપણ જાતના સંપર્ક વિના તેને બહાર કાઢી નાંખવો જોઈએ. આ કીને માત્ર ત્યારે જ હોય જો "
"\"logout_enable\" કી એ TRUE તરીકે સુયોજિત થયેલ હોય."

#: ../data/mate-screensaver.schemas.in.h:19
msgid "The number of minutes after screensaver activation before locking the screen."
msgstr "સ્ક્રીનને તાળું મારવા પહેલાં સ્ક્રીનસેવર સક્રિયકરણ પછી મિનિટોની સંખ્યા."

#: ../data/mate-screensaver.schemas.in.h:20
msgid ""
"The number of minutes after the screensaver activation before a logout "
"option will appear in unlock dialog. This key has effect only if the "
"\"logout_enable\" key is set to TRUE."
msgstr ""
"તાળું ખોલો સંવાદમાં બહાર નીકળો વિકલ્પ દેખાશે તે પહેલાં સ્ક્રીનસેવર સક્રિયકરણ પછી મિનિટોની "
"સંખ્યા. આ કીને માત્ર ત્યારે જ અસર હશે જો \"logout_enable\" કી એ TRUE તરીકે સુયોજિત "
"થયેલ હોય."

#: ../data/mate-screensaver.schemas.in.h:21
msgid "The number of minutes of inactivity before the session is considered idle."
msgstr "સત્ર એ ફાજલ તરીકે સમજવામાં આવે તે પહેલાં અસક્રિયતાની મિનિટોની સંખ્યા."

#: ../data/mate-screensaver.schemas.in.h:22
msgid "The number of minutes to run before changing the screensaver theme."
msgstr "સ્ક્રીનસેવર થીમ બદલવા પહેલાં ચલાવવા માટેની મિનિટોની સંખ્યા."

#: ../data/mate-screensaver.schemas.in.h:23
msgid ""
"The number of seconds of inactivity before signalling to power-management. "
"This key is set and maintained by the session power-management agent."
msgstr ""
"પાવર-વ્યવસ્થાપનમાં સંકેતીકરણ પહેલાં અસક્રિયતાની સેકન્ડોની સંખ્યા. આ કી એ સત્ર પાવર-"
"વ્યવસ્થાપન એજન્ટ દ્વારા સુયોજિત કરવામાં આવે છે અને જાળવવામાં આવે છે."

#: ../data/mate-screensaver.schemas.in.h:24
msgid ""
"The selection mode used by screensaver. May be \"blank-only\" to enable the "
"screensaver without using any theme on activation, \"single\" to enable "
"screensaver using only one theme on activation (specified in \"themes\" "
"key), and \"random\" to enable the screensaver using a random theme on "
"activation."
msgstr ""
"સ્ક્રીનસેવર દ્વારા વપરાતી પસંદગી સ્થિતિ. કદાચ સ્ક્રીનસેવર સક્રિયકરણ પર કોઈપણ થીમ "
"વાપર્યા વિના સ્ક્રીનસેવર સક્રિય કરવા માટે \"માત્ર-કોરું\", સક્રિયકરણ (\"થીમો\" કીમાં "
"સ્પષ્ટ થયેલ છે) પર માત્ર એક થીમની મદદથી સ્ક્રીનસેવર સક્રિય કરવા માટે \"એક\", અને "
"સક્રિયકરણ પર રેન્ડમ થીમની મદદથી સ્ક્રીનસેવર સક્રિય કરવા માટે \"રેન્ડમ\"."

#: ../data/mate-screensaver.schemas.in.h:25
msgid "Theme for lock dialog"
msgstr "તાળા સંવાદ માટે થીમ"

#: ../data/mate-screensaver.schemas.in.h:26
msgid "Theme to use for the lock dialog."
msgstr "તાળા સંવાદ માટે વાપરવા માટેની થીમ."

#: ../data/mate-screensaver.schemas.in.h:27
msgid ""
"This key specifies the list of themes to be used by the screensaver. It's "
"ignored when \"mode\" key is \"blank-only\", should provide the theme name "
"when \"mode\" is \"single\", and should provide a list of themes when \"mode"
"\" is \"random\"."
msgstr ""
"આ કી સ્ક્રીનસેવર દ્વારા વપરાતી થીમોની યાદી સ્પષ્ટ કરે છે. તે અવગણાય છે જ્યારે \"સ્થિતિ\" "
"કી એ \"માત્ર-કોરી\" હોય, તમારે થીમ નામ પૂરું પાડવું જોઈએ જ્યારે \"સ્થિતિ\" એ \"એક\" "
"હોય, અને થીમોની યાદી પૂરી પાડવી જોઈએ જ્યારે \"સ્થિતિ\" એ \"રેન્ડમ\" હોય."

#: ../data/mate-screensaver.schemas.in.h:28
msgid "Time before locking"
msgstr "તાળું મારવા પહેલાંનો સમય"

#: ../data/mate-screensaver.schemas.in.h:29
msgid "Time before logout option"
msgstr "બહારનીકળો વિકલ્પ પહેલાંનો સમય"

#: ../data/mate-screensaver.schemas.in.h:30
msgid "Time before power-management baseline"
msgstr "પાવર-વ્યવસ્થાપન આધારરેખા પહેલાંનો સમય"

#: ../data/mate-screensaver.schemas.in.h:31
msgid "Time before session is considered idle"
msgstr "સત્ર ફાજલ સમજવામાં આવે તે પહેલાંનો સમય"

#: ../data/mate-screensaver.schemas.in.h:32
msgid "Time before theme change"
msgstr "થીમ બદલાય તે પહેલાંનો સમય"

#: ../data/lock-dialog-default.ui.h:2
#, no-c-format
msgid "<b>Leave a message for %R:</b>"
msgstr "<b>%R માટે સંદેશો છોડો:</b>"

#: ../data/lock-dialog-default.ui.h:4
#, no-c-format
msgid "<span size=\"small\">%U on %h</span>"
msgstr "<span size=\"small\">%U એ %h પર</span>"

#: ../data/lock-dialog-default.ui.h:6
#, no-c-format
msgid "<span size=\"x-large\">%R</span>"
msgstr "<span size=\"x-large\">%R</span>"

#: ../data/lock-dialog-default.ui.h:7
msgid "_Cancel"
msgstr "રદ કરો (_C)"

#: ../data/lock-dialog-default.ui.h:8
msgid "_Leave Message"
msgstr "સંદેશો છોડો (_L)"

#: ../data/lock-dialog-default.ui.h:9
msgid "_Log Out"
msgstr "બહાર નીકળો (_L)"

#: ../data/lock-dialog-default.ui.h:10
msgid "_Switch User"
msgstr "વપરાશકર્તા બદલો (_S)"

#: ../data/lock-dialog-default.ui.h:11 ../src/gs-lock-plug.c:1382
msgid "_Unlock"
msgstr "તાળું ખોલો (_U)"

#. Translators: This is the name of a desktop background image that shows outer space images.
#. You might want to translate it into the equivalent words of your language
#: ../data/images/cosmos/cosmos.xml.in.in.h:3
#: ../savers/cosmos-slideshow.desktop.in.in.h:1
msgid "Cosmos"
msgstr "કોસમોસ"

#: ../savers/cosmos-slideshow.desktop.in.in.h:2
msgid "Display a slideshow of pictures of the cosmos"
msgstr "કોસમોસના ચિત્રોનો સ્લાઈડશો દર્શાવો"

#: ../savers/footlogo-floaters.desktop.in.in.h:1
msgid "Bubbles the MATE foot logo around the screen"
msgstr "સ્ક્રીનની ફરતે MATE પગનો લોગો બબલ કરે છે"

#: ../savers/footlogo-floaters.desktop.in.in.h:2
msgid "Floating Feet"
msgstr "તરતો પગ"

#: ../savers/personal-slideshow.desktop.in.in.h:1
msgid "Display a slideshow from your Pictures folder"
msgstr "તમારા ચિત્રો ફોલ્ડરમાંથી સ્લાઈડશો દર્શાવો"

#: ../savers/personal-slideshow.desktop.in.in.h:2
msgid "Pictures folder"
msgstr "ચિત્રો ફોલ્ડર"

#: ../savers/popsquares.desktop.in.in.h:1
msgid "A pop-art-ish grid of pulsing colors."
msgstr "રંગોના કંપન માટે pop-art-ish જાળી."

#: ../savers/popsquares.desktop.in.in.h:2
msgid "Pop art squares"
msgstr "ઝબૂકતા ચોકઠાઓ"

#: ../savers/floaters.c:84
msgid "Show paths that images follow"
msgstr "ચિત્રો જેને અનુસરે તે પાથ બતાવો"

#: ../savers/floaters.c:87
msgid "Occasionally rotate images as they move"
msgstr "ઘટનાકીય રીતે ચિત્રો ફેરવો જેમ તેઓ ખસે"

#: ../savers/floaters.c:90
msgid "Print out frame rate and other statistics"
msgstr "ચોકઠાં દર અને અન્ય પરિસ્થિતિ છાપો"

#: ../savers/floaters.c:93
msgid "The maximum number of images to keep on screen"
msgstr "સ્ક્રીન પર રાખવા માટેના ચિત્રોની મહત્તમ સંખ્યા"

#: ../savers/floaters.c:93
msgid "MAX_IMAGES"
msgstr "MAX_IMAGES"

#: ../savers/floaters.c:96
msgid "The initial size and position of window"
msgstr "વિન્ડોનું આરંભિક માપ અને સ્થાન"

#: ../savers/floaters.c:96
msgid "WIDTHxHEIGHT+X+Y"
msgstr "WIDTHxHEIGHT+X+Y"

#: ../savers/floaters.c:99
msgid "The source image to use"
msgstr "વાપરવા માટેનું સ્રોત ચિત્ર"

#. translators: the word "image" here
#. * represents a command line argument
#.
#: ../savers/floaters.c:1194
msgid "image - floats images around the screen"
msgstr "ચિત્ર - સ્ક્રીનની ફરતે ચિત્રો તરે છે"

#: ../savers/floaters.c:1200
#, c-format
msgid "%s. See --help for usage information.\n"
msgstr "%s. વપરાશ જાણકારી માટે --help જુઓ.\n"

#: ../savers/floaters.c:1209
#, c-format
msgid "You must specify one image.  See --help for usage information.\n"
msgstr "તમારે એક ચિત્ર સ્પષ્ટ કરવું જ પડશે.  વપરાશ જાણકારી માટે --help જુઓ.\n"

#: ../savers/slideshow.c:53
msgid "Location to get images from"
msgstr "ચિત્રો મેળવવા માટેનું સ્થાન"

#: ../savers/slideshow.c:53
msgid "PATH"
msgstr "PATH"

#: ../savers/slideshow.c:55
msgid "Color to use for images background"
msgstr "ચિત્રો પાશ્વ ભાગ માટે વાપરવાનો રંગ"

#: ../savers/slideshow.c:55
msgid "\"#rrggbb\""
msgstr "\"#rrggbb\""

#: ../savers/slideshow.c:57
msgid "Do not randomize pictures from location"
msgstr "સ્થાનમાંથી ચિત્રો રેન્ડમાઈઝ કરો નહિં"

#: ../savers/slideshow.c:59
msgid "Do not try to stretch images on screen"
msgstr "સ્ક્રીન પર ચિત્રો ખેંચવાનો પ્રયાસ કરો નહિં"

#: ../src/copy-theme-dialog.c:212
msgid "Copying files"
msgstr "ફાઈલોની નકલ કરી રહ્યા છીએ"

#: ../src/copy-theme-dialog.c:230
msgid "From:"
msgstr "તરફથી:"

#: ../src/copy-theme-dialog.c:234
msgid "To:"
msgstr "પ્રતિ:"

#: ../src/copy-theme-dialog.c:254
msgid "Copying themes"
msgstr "થીમોની નકલ કરી રહ્યા છીએ"

#: ../src/copy-theme-dialog.c:298
msgid "Invalid screensaver theme"
msgstr "અયોગ્ય સ્ક્રીનસેવર થીમ"

#: ../src/copy-theme-dialog.c:301
#, c-format
msgid "%s does not appear to be a valid screensaver theme."
msgstr "%s માન્ય સ્ક્રીનસેવર થીમ હોય એમ દેખાતું નથી."

#: ../src/copy-theme-dialog.c:481
#, c-format
msgid "Copying file: %u of %u"
msgstr "ફાઈલની નકલ કરી રહ્યા છીએ: %u જેટલું %u માંથી"

#: ../src/mate-screensaver-command.c:62
msgid "Causes the screensaver to exit gracefully"
msgstr "સ્ક્રીનસેવરને સારી રીતે બંધ કરવાનું કારણ બને છે"

#: ../src/mate-screensaver-command.c:64
msgid "Query the state of the screensaver"
msgstr "સ્ક્રીનસેવરની સ્થિતિને પ્રશ્ન પૂછે છે"

#: ../src/mate-screensaver-command.c:66
msgid "Query the length of time the screensaver has been active"
msgstr "સ્ક્રીનસેવર જેટલા સમયથી સક્રિય છે તેટલા સમયની લંબાઈનો પ્રશ્ન"

#: ../src/mate-screensaver-command.c:68
msgid "Tells the running screensaver process to lock the screen immediately"
msgstr "ચાલી રહેલ સ્ક્રીનસેવર પ્રક્રિયાને સ્ક્રીન તુરંત જ તાળું મારવા માટે કહે છે"

#: ../src/mate-screensaver-command.c:70
msgid "If the screensaver is active then switch to another graphics demo"
msgstr "જો સ્ક્રીનસેવર સક્રિય હોય તો પછી અન્ય ગ્રાફિક્સ ડેમોમાં બદલાવ"

#: ../src/mate-screensaver-command.c:72
msgid "Turn the screensaver on (blank the screen)"
msgstr "સ્ક્રીનસેવરને ચાલુ કરો (સ્ક્રીન કોરી કરો)"

#: ../src/mate-screensaver-command.c:74
msgid "If the screensaver is active then deactivate it (un-blank the screen)"
msgstr "જો સ્ક્રીનસેવર સક્રિય હોય તો પછી તેને અસક્રિય કરો (સ્ક્રીનને કોરી-નહિં રાખો)"

#: ../src/mate-screensaver-command.c:76
msgid "Poke the running screensaver to simulate user activity"
msgstr "વપરાશકર્તા ક્રિયા સિમ્યુલેટ કરવા માટે ચાલી રહેલ સ્ક્રીનસેવરને ધક્કો મારો"

#: ../src/mate-screensaver-command.c:78
msgid ""
"Inhibit the screensaver from activating.  Command blocks while inhibit is "
"active."
msgstr "સ્ક્રીનસેવરને સક્રિય કરવાથી બચાવવું.  જ્યારે બચાવવાનું સક્રિય હોય ત્યારે આદેશો અટકાવે છે."

#: ../src/mate-screensaver-command.c:80
msgid "The calling application that is inhibiting the screensaver"
msgstr "બોલાવી રહેલ કાર્યક્રમ કે જે સ્ક્રીનસેવરને અટકાવી રહ્યો છે"

#: ../src/mate-screensaver-command.c:82
msgid "The reason for inhibiting the screensaver"
msgstr "સ્ક્રીનસેવરને બચાવવા માટેનું કારણ"

#: ../src/mate-screensaver-command.c:84 ../src/mate-screensaver-dialog.c:58
#: ../src/mate-screensaver.c:56
msgid "Version of this application"
msgstr "આ કાર્યક્રમની આવૃત્તિ"

#: ../src/mate-screensaver-command.c:311
#, c-format
msgid "The screensaver is %s\n"
msgstr "સ્ક્રીનસેવર એ %s છે\n"

#: ../src/mate-screensaver-command.c:311
msgid "active"
msgstr "સક્રિય"

#: ../src/mate-screensaver-command.c:311
msgid "inactive"
msgstr "અસક્રિય"

#: ../src/mate-screensaver-command.c:325
#, c-format
msgid "The screensaver is not inhibited\n"
msgstr "સ્ક્રીનસેવર એ અટકાવાયેલ છે\n"

#: ../src/mate-screensaver-command.c:331
#, c-format
msgid "The screensaver is being inhibited by:\n"
msgstr "સ્ક્રીનસેવર એ અટકાવી દેવામાં આવ્યું છે:\n"

#: ../src/mate-screensaver-command.c:362
#, c-format
msgid "The screensaver has been active for %d seconds.\n"
msgstr "સ્ક્રીનસેવર %d સેકન્ડોથી સક્રિય છે.\n"

#: ../src/mate-screensaver-command.c:366
#, c-format
msgid "The screensaver is not currently active.\n"
msgstr "સ્ક્રીનસેવર એ હમણાં સક્રિય નથી.\n"

#: ../src/mate-screensaver-dialog.c:56
msgid "Show debugging output"
msgstr "ડિબગીંગ આઉટપુટ બતાવો"

#: ../src/mate-screensaver-dialog.c:60
msgid "Show the logout button"
msgstr "બહાર નીકળો બટન બતાવો"

#: ../src/mate-screensaver-dialog.c:62
msgid "Command to invoke from the logout button"
msgstr "બહાર નીકળો બટનમાંથી ચલાવવાનો આદેશ"

#: ../src/mate-screensaver-dialog.c:64
msgid "Show the switch user button"
msgstr "વપરાશકર્તા બદલો બટન બતાવો"

#: ../src/mate-screensaver-dialog.c:66
msgid "Message to show in the dialog"
msgstr "સંવાદમાં બતાવવા માટેનો સંદેશો"

#: ../src/mate-screensaver-dialog.c:66 ../src/mate-screensaver-dialog.c:68
msgid "MESSAGE"
msgstr "MESSAGE"

#: ../src/mate-screensaver-dialog.c:68
msgid "Not used"
msgstr "વપરાયેલ નથી"

#. login: is whacked always translate to Username:
#: ../src/mate-screensaver-dialog.c:178 ../src/mate-screensaver-dialog.c:179
#: ../src/mate-screensaver-dialog.c:180 ../src/gs-auth-pam.c:698
msgid "Username:"
msgstr "વપરાશકર્તાનામ:"

#: ../src/mate-screensaver-dialog.c:181 ../src/mate-screensaver-dialog.c:182
#: ../src/gs-auth-pam.c:166
msgid "Password:"
msgstr "પાસવર્ડ:"

#: ../src/mate-screensaver-dialog.c:183
msgid "You are required to change your password immediately (password aged)"
msgstr "તમે તમારો પાસવર્ડ તુરંત બદલવા માટે આગ્રહ કરવામાં આવે છે (પાસવર્ડની આયુ)"

#: ../src/mate-screensaver-dialog.c:184
msgid "You are required to change your password immediately (root enforced)"
msgstr "તમે તમારો પાસવર્ડ તુરંત બદલવા માટે આગ્રહ કરવામાં આવે છે (રુટ દ્વારા દબાણ)"

#: ../src/mate-screensaver-dialog.c:185
msgid "Your account has expired; please contact your system administrator"
msgstr "તમારા ખાતાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ; મહેરબાની કરીને તમારા સિસ્ટમ સંચાલકનો સંપર્ક કરો"

#: ../src/mate-screensaver-dialog.c:186
msgid "No password supplied"
msgstr "કોઈ પાસવર્ડો પૂરા પાડવામાં આવેલ નથી"

#: ../src/mate-screensaver-dialog.c:187
msgid "Password unchanged"
msgstr "પાસવર્ડ બદલાયેલ નથી"

#: ../src/mate-screensaver-dialog.c:188
msgid "Can not get username"
msgstr "વપરાશકર્તાનામ મેળવી શકતા નથી"

#: ../src/mate-screensaver-dialog.c:189
msgid "Retype new UNIX password:"
msgstr "નવો UNIX પાસવર્ડ ફરી લખો:"

#: ../src/mate-screensaver-dialog.c:190
msgid "Enter new UNIX password:"
msgstr "નવો UNIX પાસવર્ડ દાખલ કરો:"

#: ../src/mate-screensaver-dialog.c:191
msgid "(current) UNIX password:"
msgstr "(વર્તમાન) UNIX પાસવર્ડ:"

#: ../src/mate-screensaver-dialog.c:192
msgid "Error while changing NIS password."
msgstr "NIS પાસવર્ડ બદલતી વખતે ભૂલ."

#: ../src/mate-screensaver-dialog.c:193
msgid "You must choose a longer password"
msgstr "તમારે લાંબો પાસવર્ડ જ પસંદ કરવો જોઈએ"

#: ../src/mate-screensaver-dialog.c:194
msgid "Password has been already used. Choose another."
msgstr "પાસવર્ડ પહેલાથી જ વપરાઈ ગયેલ છે. અન્ય પસંદ કરો."

#: ../src/mate-screensaver-dialog.c:195
msgid "You must wait longer to change your password"
msgstr "તમારે તમારો પાસવર્ડ બદલવા માટે લાંબે સુધી રાહ જોવી જ પડશે"

#: ../src/mate-screensaver-dialog.c:196
msgid "Sorry, passwords do not match"
msgstr "માફ કરજો, પાસવર્ડો બંધ બેસતા નથી"

#: ../src/mate-screensaver-dialog.c:262
msgid "Checking..."
msgstr "ચકાસી રહ્યા છીએ..."

#: ../src/mate-screensaver-dialog.c:304 ../src/gs-auth-pam.c:457
msgid "Authentication failed."
msgstr "સત્તાધિકરણ નિષ્ફળ."

#: ../src/mate-screensaver-preferences.c:524
msgid "Blank screen"
msgstr "ખાલી સ્ક્રીન"

#: ../src/mate-screensaver-preferences.c:530
msgid "Random"
msgstr "રેન્ડમ"

#: ../src/mate-screensaver-preferences.c:980
#, c-format
msgid "%d hour"
msgid_plural "%d hours"
msgstr[0] "%d કલાક"
msgstr[1] "%d કલાકો"

#: ../src/mate-screensaver-preferences.c:983
#, c-format
msgid "%d minute"
msgid_plural "%d minutes"
msgstr[0] "%d મિનિટો"
msgstr[1] "%d મિનિટો"

#: ../src/mate-screensaver-preferences.c:986
#, c-format
msgid "%d second"
msgid_plural "%d seconds"
msgstr[0] "%d સેકન્ડ"
msgstr[1] "%d સેકન્ડો"

#. hour:minutes:seconds
#: ../src/mate-screensaver-preferences.c:992
#, c-format
msgid "%s %s %s"
msgstr "%s %s %s"

#. hour:minutes
#. minutes:seconds
#: ../src/mate-screensaver-preferences.c:995
#: ../src/mate-screensaver-preferences.c:1003
#, c-format
msgid "%s %s"
msgstr "%s %s"

#. hour
#. minutes
#. seconds
#: ../src/mate-screensaver-preferences.c:998
#: ../src/mate-screensaver-preferences.c:1006
#: ../src/mate-screensaver-preferences.c:1010
#, c-format
msgid "%s"
msgstr "%s"

#: ../src/mate-screensaver-preferences.c:1025
#, c-format
msgid "Never"
msgstr "ક્યારેય નહિં"

#: ../src/mate-screensaver-preferences.c:1467
msgid "Could not load the main interface"
msgstr "મુખ્ય ઈન્ટરફેસ લાવી શક્યા નહિં"

#: ../src/mate-screensaver-preferences.c:1469
msgid "Please make sure that the screensaver is properly installed"
msgstr "મહેરબાની કરીને ખાતરી કરો કે સ્ક્રીનસેવર યોગ્ય રીતે સ્થાપિત થયેલ છે"

#: ../src/mate-screensaver.c:57
msgid "Don't become a daemon"
msgstr "ડિમન બનશો નહિં"

#: ../src/mate-screensaver.c:58
msgid "Enable debugging code"
msgstr "ડિબગીંગ કોડ સક્રિય કરો"

#: ../src/mate-screensaver.desktop.in.in.h:1
msgid "Launch screen saver and locker program"
msgstr "સ્ક્રીન સેવર અને લોકર પ્રક્રિયાને શરૂ કરો"

#: ../src/gs-auth-pam.c:397
#, c-format
msgid "Unable to establish service %s: %s\n"
msgstr "સેવા %s અધિષ્ઠાપિત કરવામાં અસમર્થ: %s\n"

#: ../src/gs-auth-pam.c:423
#, c-format
msgid "Can't set PAM_TTY=%s"
msgstr "PAM_TTY=%s સુયોજિત કરી શકતા નથી"

#: ../src/gs-auth-pam.c:455
msgid "Incorrect password."
msgstr "અયોગ્ય પાસવર્ડ."

#: ../src/gs-auth-pam.c:471
msgid "Not permitted to gain access at this time."
msgstr "આ સમયે વપરાશની પરવાનગી નથી."

#: ../src/gs-auth-pam.c:477
msgid "No longer permitted to access the system."
msgstr "સિસ્ટમના વપરાશની લાંબા સમય સુધી પરવાનગી નથી."

#: ../src/gs-listener-dbus.c:1844
msgid "failed to register with the message bus"
msgstr "સંદેશા બસ સાથે રજીસ્ટર કરવામાં નિષ્ફળ"

#: ../src/gs-listener-dbus.c:1854
msgid "not connected to the message bus"
msgstr "સંદેશા બસમાં જોડાયેલ નથી"

#: ../src/gs-listener-dbus.c:1863
msgid "screensaver already running in this session"
msgstr "આ સત્રમાં સ્ક્રીનસેવર પહેલાથી જ ચાલી રહ્યું છે"

#: ../src/gs-lock-plug.c:270
msgid "Time has expired."
msgstr "સમય સમાપ્ત થઈ ગયો."

#: ../src/gs-lock-plug.c:298
msgid "You have the Caps Lock key on."
msgstr "તમારી Caps Lock કી ચાલુ છે."

#: ../src/gs-lock-plug.c:1362
msgid "S_witch User..."
msgstr "વપરાશકર્તા બદલો (_w)..."

#: ../src/gs-lock-plug.c:1371
msgid "Log _Out"
msgstr "બહાર નીકળો (_O)"

#. To translators: This expands to USERNAME on HOSTNAME
#: ../src/gs-lock-plug.c:1547
msgid "%U on %h"
msgstr "%U એ %h પર"

#: ../src/gs-lock-plug.c:1561
msgid "_Password:"
msgstr "પાસવર્ડ (_P):"